પરિચય
અહીં સ્વઅભ્યાસ પર આધારિત કોર્સિસ ઉપલબ્ધ છે. જેમાં તમે તમારા સમયની મોકળાશ પ્રમાણે અભ્યાસ કરી શકો છે. આ કોર્સિસ વિશેષ ગુજરાતીભાષી લોકોને ધ્યાનમાં રાખીને ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યા છે. જે તે કોર્સના મટિરિયલ્સમાં ઉપલબ્ધ માહિતીને સરળભાષાના ઉપયોગની સાથે બુલેટિંગ, ઇન્ફોગ્રાફિક્સ વગેરેના પ્રયોગ વડે આસાન અને યૂઝરફ્રેન્ડ્લી બનાવવાની કોશિશ કરવામાં આવી છે. અહીં મૂકવામાં આવેલા તમામ કોર્સિસ મેહેર લાઇબ્રેરી એન્ડ જાફરી સેમિનરી દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. વિવિધ વિષયો પર આધારિત કોર્સિસમાંથી નીચે ઉલ્લેખિત કોર્સિસ આપના માટે ઉપલબ્ધ છે.
ઉપલબ્ધ કોર્સ છોડી દો